પત્ની એ પતિ ને પૂછીયુ ~ *ઓહો, ”રાષ્ટ્રપતિ શાસન” એટલે શું ?*
પતિ એ કહ્યું ~ રાષ્ટ્રપતિ શાસન એટલે, *પૂર્ણ રાષ્ટ્ર માં ફકત પતિ નું શાસન,*
કોઈ પણ પત્ની એ પતિ ને...
કયા ગયા હતા ?
કોનો ફોન હતો ?
કોની સાથે ગયા હતા ?
બહાર શું કામ હતું ?
રસોઈ માં શું બનાવું ?
એવાં ફાલતું પ્રશનો પૂછવા નહીં
*ફક્ત પતિ નું સામભળવુ*
એજ *”રાષ્ટ્રપતિ શાસન”* કહેવાય.?