Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેવત્વ દાખવીને ઉજવીએ દેવ દિવાળી.
પ્રભુત્વ પાથરીને ઉજવીએ દેવ દિવાળી.

માનવીય ગુણ વિકસાવી આગળ વધીએ,
સમત્વ આચરીને ઉજવીએ દેવ દિવાળી.

પ્રકાશપુંજ પ્રસરે આપણા કર્તવ્ય રાહમાં,
મમત્વ સાકળીને ઉજવીએ દેવ દિવાળી .

હિસાબ કર્મના આપણે જ મૂલવી પછી,
સત્વ આવકારીને ઉજવીએ દેવ દિવાળી.

પગલાં આપણાં હોય સત્યના રસ્તામાંને
અધિપત્ય માનીને ઉજવીએ દેવદિવાળી.


ચૈતન્ય જોષી પોરબંદર. " દીપક "

Gujarati Motivational by Chaitanya Joshi : 111286264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now