જો બચી હોય થોડી કરુણા તો તેમને પણ બે ચોપડી આપી દેજો જે ક્યારેય શાળા નું પગથિયું પણ નથી ચડી શક્યા... એ પણ એક જીવ છે. જીવ રાજી થશે તો શિવ તો આપોઆપ થવાના જ... બાળક એ ઈશ્વરની પ્રતીતિ છે. એક અવ્યક્ત છે તો બીજું વ્યક્ત છે... શિક્ષણથી સમાજ, દેશ અને દુનિયા માં પરિવર્તન લાવી શકાય છે.. બદલી જાય થોડી જિંદગીઓ આપણા થી તો એના થી મોટું પુણ્ય કે આત્મસંતોષ બીજું શું હોય...
“The world is a dangerous place, not because of those who do evil, but because of those who look on and do nothing.”
Remember that the happiest people are not those getting more, but those giving more.