English Quote in Blog by Virendra Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું અને તારી વાતો,
બસ તુજ અને તારી જ વાતો...

તું અને તારી યાદો,
બસ તુજ અને તારી જ યાદો...

તું આવતી નથી અને યાદો જતી નથી..


તું એક વાર આવી જા ....
તારી યાદો ને લઇ જા.....

બસ તું જ અને તારી જ વાતો...
બસ તું જ અને તારી જ યાદો .....

#pain

English Blog by Virendra Patel : 111284239
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now