. ?? *સુંદરતા*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*_સુંદરતા તનની હોય_*,
*_જ્યારે સુંદરતા મનની રાખે_*.
*_સુંદરતા શુદ્ધ વિચારમાં હોય_*,
*_જ્યારે સુંદરતા સંસ્કારોથી સુશોભિત રાખે_*.
*_સુંદરતા રસ્તાઓમાં હોય_*,
*_જ્યારે સુંદરતા ચાલનાર રાખે_*.
*_સુંદરતા એ જીવનમાં હોય_*,
*_જ્યારે સુંદરતા જન્મથી જ રાખે_*.
*_સુંદરતા પાપ પુણ્યોની હોય_*,
*_જ્યારે સુંદરતા કર્મોની રાખે_*.
*_સુંદરતા એ જીવવામાં હોય_*,
*_જ્યારે સુંદરતામાં આશીર્વાદ રાખે_*.
*_સુંદરતા એ મૃત્યુમાં પણ હોય_*,
*_જ્યારે સુંદરતામાં ગુરુનો હાથ માથે રાખે_*.
*_સુંદરતા એ ભગવાનમાં હોય_*,
*_જ્યારે સુંદરતા એક ભક્ત રાખે_*.
*_સુંદરતા તનની હોય_*,
*_જ્યારે સુંદરતા મનની રાખે_*.
*_"સુંદરતા મનની રાખે"_*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
*_TRUST ON GOD_*