?સપ્તપદી....
સાત પગલાં.. નવ જીવન ના...
સાથે જીવવાના,ઉમંગ ના...
જ્યારે લેવાય છે સાત વચન...
નિભાવે બંને બોલાયેલા વચન...
પગલે પગલે આવનાર જીવન ની છાપ જુવે..
નવદંપતિ સપ્તપદી માં આવનાર ભવિષ્ય જુવે...
સાથ આ જન્મ નો ના બંધાઈ ..
પણ આવનાર સાત ભવ જુવે...
અરમાનો ની ડોલી લઇ નવયોવના
ચાલી નીકળે સાસરે...પકડી ભરથાર નો હાથ....
મન માં એક આશ, એક શ્રદ્ધા ,ને એક નવા સંસાર ની જ્યોત લઇ
સપ્તપદીના સાત ફેરા,જાણે સાથ સાત ભવ કેરો...સાથ
-ગીતા એમ ખૂંટી
5/11/19