Gujarati Quote in Thought by Anil H Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસે જો ફક્ત સુખી જ થવું હોત તો એ સહેલાઇથી સિદ્ધ થઇ શકત. પરંતુ આપણે તો બીજા ના કરતાં વધારે સુખી થવું છે, અને એ હંમેશા મુશ્કેલ નીવડે છે, કારણકે બીજા ઓ હોય છે તેના કરતાં વધારે સુખી આપણે તેમને કલ્પેલા હોય છે. ખરેખર તો તેઓ તેવા સુખી હોતા જ નથી.

Gujarati Thought by Anil H Patel : 111283258
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now