Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ નું શિક્ષણ પૈસા કેવી રીતે કમાવવા એ જ શીખવે છે, અને દરેક સમાજનું માળખું પણ લગભગ એવું જ બની ગયું છે કે જેમાં માણસની સફળતા એની પાસે કેટલા પૈસા છે એની આધારે નક્કી થતી હોય છે ,કાશ, કોઈ એવો અભ્યાસક્રમ આવે જેમાં પૈસા ની જગ્યાએ *વિશ્વાસ* કેમ કમાવી શકાય એ શીખવવા માં આવે....

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111282070
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now