ભલે ને જીવન જવું છું આઝાદીમાં છતાં, સંબંધો ની સાંકળમાં બંધાયો છું.
ખુબ દિલથી હસાવું છું ખુદને, ક્યારેક ખુણે મનને રડાવી દઉં છું.
જેમને પોતાના સમજી બેઠા હતા, એ પણ ક્યારેક પારકા કરતા જોઉં છું.
નર કહે છતાં અલમસ્ત રહું છું, કેમકે હું મારા ઇષ્ટદેવ માં વિશ્વાસ રાખું છું.
નારાણજી જાડેજા
નર