આજે આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૩૯ મી જન્મજયંતિ છે.
જેણે ભારત દેશ માટે ઘણા ખરા કાર્યો કર્યા હતા.માણસ માત્ર કર્મો થી નહીં પણ ક્યારેક કર્યો થી પણ મહાન બની જાય છે.
જેમા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશ માટે કાર્યો કર્યા હતા જેના લીધે આજે પણ લોકો તેમને યાદ કરે છે.
પરિવાર માટે તો બધાં વિચારે પણ દેશ માટે વિચારે એ જ સાચો અને મહાન વ્યક્તિ કહેવાય.
સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી પર તેમને શત શત નમન ?