તારી શુભેચ્છાઓ મને સ્પર્શી ગઈ....
સ્પર્શમાં તારી સુગંધ ભળી ગઈ....
વાત વાત માં રિસાઈ જતી તું ગમી ગઈ...
તારી મીઠી મીઠી વાતો યાદ બની રહી....
ચારે બાજુ જાણે તું વીંટાય વળી....
તારી બસ આજ વાત મને ગમી ગઈ...
બસ તું જ એક યાદ બની રહી....
તહેવારો ની રમઝટમાં તું છવાઈ રહી...