નવું વર્ષ એટલે નવી આશાઓ, નવું ધ્યેય, નવા કાર્યો, નવી ઉર્જા અને નવા સપનાં સાથે ચાલવાનો દિવસ......
આપ સૌને વિક્રમ સવંત ૨૦૭૬ નાં નવાં વર્ષ ની હાર્દિક શુભકામનાઓ..
આજથી શરૂ થયેલ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે તથા આપઉત્તરોત્તર પ્રગતિ નાં શિખરો સર કરો તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના....
જય ગુરુદેવ..
હર હર મહાદેવ..
????
ભાર્ગવ જોષી ..."બેનામ"