Gujarati Quote in Good Evening by Swati Joshi

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ગવર્નમેન્ટ એ સૌથી પહેલા આખા દેશમાં એક જ ટૂથપેસ્ટ વાપરવાનો નિયમ કરવાની જરૂર છે! કેટલાક જેન્યુઈન કારણો છે મારી પાસે...

- દુકાનદાર ઘરનાં પુરુષોને નવી ટૂથપેસ્ટ પધરાવે જે વાપરવી સ્ત્રીઓએ પડે છે.
- અલગ અલગ ટૂથપેસ્ટ હોય તેમ છતાં, એ ખતમ થવા આવે ત્યારે છેવટે સાણસી વડે કે વેલણ વડે કાઢીને વડીલોએ જ ઉપયોગમાં લેવી પડે છે.
-સગાં વ્હાલાઓ ને ત્યાં અલગ ટૂથપેસ્ટ જોઈ બચ્ચાઓ જીદ કરી એ લેવડાવે પછી એ ઘર જમાઈ થઈને પડી રહે છે.

અને સૌથી છેલ્લું અને ખાસમખાસ કારણ એ છે કે, દિવસમાં બબ્બે વખત બ્રશ કરવાવાળા લોકોમાંં મીઠાવાળી, ખાંડવાળી કે ખાંડ વગરની, ફુદીના, લીમડા કે કરંજ વાળી અને અમુક કંપનીની તો જાણે લાલ મરચાવાળી હોય એવી ટૂથપેસ્ટ મોંમાં નાખવાથી ઘણાનાં ટેસ્ટ બડ્સ બળી ગયા છે એમને હવે કોઈ પણ પ્રકારનાં સ્વાદની ખબર પડતી નથી. રસોઈનો બગાડ થાય છે... ??

What actually the Government should do, here is the idea.. https://youtu.be/EcnAYdrV074

Gujarati Good Evening by Swati Joshi : 111275013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now