Gujarati Quote in Jokes by Parmar Narvirsinh

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'સ્વામીજી, છેલ્લા ઘણા વખતથી એક ચમત્કારિક ઘટના બની રહી છે. ક્યારેક રાત્રે મારી આંખ ખૂલી જાય ત્યારે હું જોઉં છું કે મારી પત્ની મોઢે-માથે ઓઢીને સૂતી હોય છે અને એક પ્રકાશપુંજ એના ચહેરાની આજુબાજુ છવાયેલો હોય છે ! શું મારી પત્ની કોઈ દૈવી-શક્તિ ધરાવતી હશે ?! ' પોતાના ગુરુને એક પતિએ વંદન કરતાં પૂછ્યું.
ગુરુજીએ આશીર્વાદનો ધબ્બો મારતાં કહ્યું, ' *ભાઇ, બુદ્ધિનો ઉપયોગ કરતો જા, તારી પત્ની ઓઢવાનાની અંદર તારો મોબાઇલ તપાસતી હશે. દૈવી-શક્તિના ચક્કરમાં રહેવાની બદલે મોબાઇલમાં પાસવર્ડ રાખતો જા, નહીંતર ભવિષ્યમાં છૂટાછેડાના યોગ દેખાય છે !'*?
??????

Gujarati Jokes by Parmar Narvirsinh : 111274999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now