લોકો હંમેશા એવું ઈચ્છે છે કે કોઈ તેના પર ભરોસો કરે.
પણ એ ભૂલી જાય છે કે જ્યાં સુધી પોતે ખુદ ઉપર ભરોસો નહીં કરે ત્યાં સુધી કોઈ તેની ઉપર ભરોસો નહીં કરે.
જ્યારે લોકો પોતાના ઉપર ભરોસો કરતા શીખી જાશે ત્યારે તેને કોઈ બીજાના સહારાની જરૂર નહીં પડે.
રાધે ક્રિષ્ના