રીસેસ......
કેવો સુંદર શબ્દ....
સ્કુલ માં હતા ત્યારે સાંભળતા જ મન ખુશી થી ભરાઈ જતું....
અમુક સમય ની મર્યાદિત રીસેસ માં કટલુયે જીવી લેતા ....
ભણતર ના ભાર માં થી હળવા થવાની એ રીસેસ ....
કાશ ... જિંદગી ની પણ આવી એક રીસેસ હોત
બધી જવાબદારી માં થી આઝાદ થઈ ને પોતાની ખુશી ઓ માટે પોતાની જાત માટે જીવવાની પણ એક રીસેસ હોત.....??