હું નુ વિસ્તરણ ,ખરે છે,
હું તું તમે, વળી અમે છે;
હું માં, ભાળ્યા છે ,અહીં,
માયિક પદાર્થ માં અમે છે;
હું કારે , સર્જન વિસર્જન,
સૃષ્ટિના ગુણો માં અમે છે;
હું જ સતત ,સ્વપ્નશીલતા,
સુષુપ્ત જાગૃતિ માં,અમે છે;
હું થી જાગી ને, જાણીએ,
હું માં અસ્તિત્વ જ અમે છે;
=={{{{}}}}}=={{{{}}}}==