જેમ રોજ દિવસ બદલે એમ વ્યક્તિ એ પણ બદલવું જરૂરી છે?
બદલાવ એ દુનિયા નો નિયમ છે.પરંતુ,જે બદલાવ કોઈ વ્યક્તિ ને તકલીફ પહોંચાડે તો શું એ બદલાવ જરૂરી છે?
દિવસ બદલે એ તો કુદરત નો નિયમ છે.પરંતુ સ્વભાવ બદલવો એ માણસના હાથની વાત છે.
તો શું આપણે આપણા માં કોઈ બદલાવ લાવ્યા વગર દુનિયા સાથે ના રહી શકીએ?
કોઈ વ્યક્તિ માટે અમુક આદત બદલવી જોઇએ.પરંતુ, પોતાની જાતને જ બદલી નાંખવી એ સાચી વાત નથી.આ મારો વિચાર છે.
રાધે ક્રિષ્ના