ચિરાગ નામ જ કોઈ વ્યક્તિ ના અંધકારમય જીવનમાં રોશની ભરવા માટે કાફી છે.
ચિરાગ એટલે એક દિવો અને દિવો હંમેશા અજવાળું જ કરે છે.
લોકો અજવાળા થી ગમે તેટલા દૂર રહેવાની કોશિશ કરે પણ અજવાળું લોકો થી ક્યારેય દૂર નથી જતું.
લોકો ખુશ હોય તો અજવાળું લોકો ના જીવન માં સુખ ના દિવા પ્રગટાવે છે,અને ઉદાસ હોય ત્યારે ઉમીદ ના દિવા પ્રગટાવે છે.
આમ ખુશી હોય કે ઉદાસી, કોઈ વ્યક્તિ સાથે રહે કે ના રહે, પણ ચિરાગ રૂપી રોશની હંમેશા વ્યક્તિ ની સાથે રહે છે.
રાધે ક્રિષ્ના