આનંદ ની સફર...
Chap 17
હુ આજે જે કાઇપણ છુ એ મારા કાલના લીધે જ બનેલો છુ,અને કોઇની ભુલ છુ તોય હુ એકનો એક જ છુ,મારૂ કોઇ જ રીપ્લેશમેન્ટ ના કરી શકે!
ગઇ કાલે મે ભુલ કરેલી એતો સફરની શરૂઆત છે જેમા આવતી કાલે હુ પોતાને મજા કરતો જોઉ છુ!
મારા જુના કામ કે સ્વભાવને યાદ કરીને દુખી થવાને બદલે મે એને જ મારી સફર બનાવીને રાખી એટલે તો આજે બે ની ઉપર ત્રીજી અડધી ચા પીધે જાઉ છુ!
ગુજરાતી હોય કે ગમે તે ચા પીવાની કોફી પીવાની મજાની લાઇફ જીવો!
મજા નો આવે તો મને જણાવજો હુ બીજી ચા પીવડાવીશ!
Stay Tuned,
Stay Connected,
Rj Anand to bee!