માતા-પિતા, દોસ્તો અને પ્રેમ ભગવાને આપેલા અનમોલ સંબંધો છે.
આ સંબંધો ક્યારેય તૂટવા ન દેતા મિત્રો.
ચાહે ખુદ ભલે તકલીફ સહન કરવી પડે, પણ આ સંબંધો ને જીવની જેમ સાચવજો.
કારણ કે, જ્યારે આખી દુનિયા સાથ છોડી દેશે ત્યારે આ જ સંબંધો તમારો સાથ આપશે.
ક્યારેક તમારો પડછાયો તમારો સાથ છોડી દેશે પણ આ લોકો ક્યારેય તમારો સાથ નહીં છોડે.
રાધે ક્રિષ્ના