RJ ni vato
સાહેબ બદલાવા હોય તો પોતાના રસ્તા બદલજો,
પણ માં બાપના સંસ્કાર નહીં બદલતા….
તોડવું હોય તો પોતાનું રિલેશન તોડજો,
પણ માં બાપ નો વિશ્વાસ નહીં તોડતા.....
નીકાળવા હોય તો પોતાના વિચાર & ભ્રહ્મ નિકાલજો,,,
પણ માં બાપ ને ઘર થી નહીં નીકળતા....
કરવી હોય તો માં બાપ ની સેવા કરજો
પણ તીર્થ કરવાથી કોઈ ફાયદો નથી..