? હૃદયોઉર્મિ ?
નેવું મું નવલું સાલ તમને મુબારક?
અમારું અસીમ વહાલ તમને મુબારક?
શૂન્ય માથી કરેલું સર્જન તમને મુબારક?
“અનન્યા” “અમાનત” ‘ને “પ્રેમ તરસ્યા પારેવા “ તમને મુબારક?
આ મધુર એ તમારા હાસ્ય ને, “ફ્રોઝન સ્માઈલ”
તમને મુબારક?
પુરા કર્યા અમારા અરમાન તમે,
ત્યજી “ અધુરા અરમાન”
તમને મુબારક?
અલ્પ કોમ્પ્યુટર જ્ઞાન, તમને મુબારક?
અવિરત લખવાની કળા, તમને મુબારક?
કદીય, હિંમત ન હારવાની હામ, તમને મુબારક?
સદાય, હસતા રહો, એવી દુઆ તમને મુબારક?
“शतम् जीवम् शरदम” એ દુઆ, તમને અમારી મુબારક ? ??????
Our best wishes and Pranaam on your birthday ??
Neha Desai, Mrugank Mehta