એક ભરવાડ હતો. એને નદી ની બીજી બાજુ જવું હતું સાથે દશ ઘેટા હતા.
ભરવાડ ને ખબર નોતી પડતી કે કેમ જાવું ત્યાં,
એને મોદી ને જોયો એને થયું આ મોદી બોવ બુદ્ધિશાળી હોઈ એને પૂછવા દે કે કેવી રીતે નદી ક્રોસ કરવી.
ભરવાડ ગયો મોદી પાસે.
મોદી એ કીધું કે આ બાજુ થી કાઠે કાઠે જતો રે.
ભરવાડ તો ઉપાડ્યો કાઠે કાઠે,
થોડો આગળ ગયો ત્યાં 3 ઘેટા મરી ગયા.
ભરવાડે રાડ પાડી કે મોદીજી તમારી વાત માની એમાં 3 ઘેટા મરી ગયા. મોદી ક્યે પાછો આવી જા બીજો આઈડિયા કવ.
ભરવાડ પાછો આવ્યો એમાં બે ઘેટા બીજા મરી ગયા.
મોદી ક્યે હવે નદી ની વચ્ચે થી જા. ભરવાડ વચ્ચે ગયો બીજા 2 ઘેટા મરી ગયા.
મોદીએ પાછો બોલાવ્યો એમાં પાછા 3 ઘેટા મરી ગયા.
ભરવાડ બિચારો રોવા માંડ્યો ને મોદી પણ સામે રોવા માંડ્યો.
ભરવાડ ક્યે મારા તો ઘેટા મરી ગયા એટલે રોવ છું, તું સુકામ રોવે છે ? મોદી ક્યે વાત એમ છે કે *"મારી પાસે યોજનાઓ તો ઘણી બધી છે પણ તારી પાસે હવે ઘેટા નથી વધ્યા !! "*
???????