મા -બાપ ગુજરી ગયા પછી એમના માટે કાગડાને ખીર ખવડાવવા કરતા એને ભાવતી વાનગી એમના મોમા જાતે ખવડાવવી જે તે જીવને સારુ પછી શ્રધ્ધાજલિની સીડી - બુક કે છાપાં ની જાહેરાતો કરતા જિવતે જિવ એમના ખોળામા માથું મૂકવું,.. બહુ મોટી ઉમરે થાકી ને અશક્ત થાય એ પહેલા એમની સાથે થોડું હરીફરી લેવું.. અને એમની સ્મુતિઓ તાજી થાય એવા વતનના સ્થળે કે જૂના સાબાંધોવાળા મિત્રો સાથેની ગોઠવણીમા એમને જાતે સમય ફાળવી લઈ જવાં..... Chirag vora