Gujarati Quote in Good Morning by Chirag Vora

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વપ્તપદી
પહેલું પગલું તું અન્ન માટે ભર.
બીજું પગલું તું બળને માટે ભર.
ત્રીજું પગલું તું. સંપત્તિ માટે ભર.
ચોથું પગલું તું સુખચેન માટે ભર.
પાંચમું પગલું તું સંતતિ માટે ભર.
છઠ્ઠું પગલું તું ૠતુઓ માટે ભર.
સાતમું પગલું ભરીને તું1 મિત્ર થા.

હિન્દૂ લગ્ન વીધીમાં.. Chirag Vora

Gujarati Good Morning by Chirag Vora : 111265925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now