મહાત્મા
સત્ય અહિંસા ની વાત કરનારા
ગાંધી અમર થઈ ગયા
બીજાના માટે જીવી જનારા એવા
ગાંધી અમર થઈ ગયા
યુગપુરુષ બનીને દેશપ્રેમ જગાવનાર
ગાંધી અમર થઈ ગયા
સુખી જીવન નો ત્યાગ કરનારા એવા
ગાંધી અમર થઈ ગયા
સ્વસ્છ ભારત નું સ્વપ્ન જોનારા એવા
ગાંધી અમર થઈ ગયા
રાષ્ટ્રહિત માટે જીવ હોમી દેનારા
ગાંધી અમર થઈ ગયા
કમૅ થકી મહાત્મા બનનારા એવા
ગાંધી અમર થઈ ગયા
અંતે એટલું કહીશ કે ગાંધી કોઈ અભિયાન નથી
ચિત્ર, નિબંધ નથી ને વકતૃત્વ કે કાવ્ય નથી
એમના વિચારો ને કાગળ પર અંકિત કરી શકાય પણ
જીવન માં ઉતારીશું ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ
એવા મહાપુરુષ ની એકસો પચાસ મી જન્મજયંતિ પર
સ્વચ્છ ભારત નિમાૅણ નો સંકલ્પ કરીએ
?? જય માતાજી ??