Gujarati Quote in Gandhigiri by Riddhi Patel

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે ચિતરેલા જ્ઞાતિ-જ્ઞાતિનાં નક્શા,
જોઈ રહ્યાં છે ગાંધીના ચશ્માં...
સત્ય, પ્રેમ, અહિંસાનો પાઠ,
ભુલાઈ રહ્યો છે આજ પુરપાટ...
દૂભાતો હશે અેમનો પણ આત્મા,
જાણે ક્યાં ખોવાઇ ગયા એ મહાત્માં...
બસ, હવે તો આવે કોઈ એવી આંધી,
જે ગોતી આપે આપણાં એ ગાંધી...
#gandhigiri

Gujarati Gandhigiri by Riddhi Patel : 111264125
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now