વૃદ્ધાશ્રમમાં વર્ષો વિતાવ્યા.
એના છાપરે મારે કેમ જવું...??
બટકું રોટલો ભારે પડ્યો,
હવે મારે કાગડો થઈ કેમ જાઉં..??
જિંદગી આખી જોયું નહીં,
હવે..
મારે પિતૃ થઈ કેમ પૂજાવું..??
પારકા સમજી પાટા જ માર્યા હતા..,
મારે હવે સગપણ કેમ જતાવવું..??
?se
*મારે હવે પિતૃ થઈ નથી પૂજાવું...!!*
@ ......આકાશમાંથી અનેક પિતૃઓ....