યમરાજા: ચિત્રગુપ્ત, આજે કેમ મારા દરબાર માં કોઈ જીવાત્મા નથી ??
ચિત્રગુપ્ત: મહારાજ, ભારત માં હવે બધા માનવો હેલ્મેટ,સીટબેલ્ટ, નો ઉપયોગ કરે છે અને બધા એ PUC કઢાવી ને પ્રદુષણ મુક્ત દેશ કરી નાખ્યો છે એટલે કોઈ મરે તો અહીં આવે ને ??
યમરાજ: તો તો આપણા માણસો સાવ નવરા બેઠા હશે ને ??
ચિત્રગુપ્ત: હા મહારાજ, બે દિવસ થી બધા સાવ બેઠા જ છે
યમરાજા:કાલ થી 70% સ્ટાફ ઓછો કરી નાખો
મંદી માં બધા નો પગાર પોષાતો નથી?????