Gujarati Quote in Shayri by Rohiniba Raahi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નામ તારું યાદ આવે ને મન મારુ મલકાય,
આવે જન્મદિન તારો ને ઘર આખુ હરખાય.

મળે મારા ભયલુંને જીવનમાં દરેક કામયાબી,
એવી તારા જન્મદિનની તને હાર્દિક
બધાય.

- પરમાર રોહિણી " રાહી "

happy birthday dear bro.....????????

Gujarati Shayri by Rohiniba Raahi : 111259289
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now