Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારાં સુખ અને દુઃખમાં તારી sign હશે હરિ.
મારા કર્મોના હિસાબે રખે તું fine હશે હરિ.

ભટકી રહ્યો છું ભવરણે તને પામવાની ચાહે,
જન્મ લેવાને અવની પર તિથિ nine હશે હરિ.

તપાસી જો ચોપડા તારા ઝીણવટ રાખીને તું,
એમાં ક્યાંક ખૂણેખાંચરે મારી line હશે હરિ.

ચકાસજે નિરાંતે હરિવર હેત હૈયૈ લાવીને તું,
તારા ખુદના અંતરમાં મારી design હશે હરિ.

વાત છે ઉરની અબ્ધિવાસી નહિ કે સૂરની હો,
તારું મારું અંતર ક્યાંકને ક્યાંક join હશે હરિ.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111253067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now