દુનિયા મા એમની ક્યારેક પુરી હતા
આજે તો અમારું અસ્તિત્વ પણ નથી.
નજર અંદાજ તો એ રીતે કરે છે કઇક
તીરછી નજર થી જોઈને ન જોયુ કરે.
આજ નજર અંદાજ જ અમારા દિલ મા
એવો ઉતરી એમા જ થીજી ગયો છે.
વાત કરવા ના પણ હવે તો અંદાજ
બદલાઈ ગયા લાગે છે એ પણ હવે.
ન મલવા બહુ જ બ્હાના છે એમની
પાસે એ રીતે પણ નજર અંદાજ કરે છે.
બહુ સરસ રીતે એ એમને નજરથી દૂર કરે
આજ નજર અંદાજ પણ ખુબ સરસ છે.
તમારા નજર અંદાજ કરવા ના તરીકા
એટલાં સારાછેકે અમને હર એક પસંદ આવ્યાં.