શિક્ષકો ને સમર્પિત.!!
ડો.રાધાક્રિષ્ણનને ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો. સર, ‘station master અને school master માં ફેર શું?’ તેમણે સુંદર જવાબ આપ્યો. station master ‘minds the train’ અને school master ‘trains the mind’.
Happy Teacher's Day??