*સાક્ષર*
મને સાક્ષર કરવા
કરવા તમારો સંઘર્ષ.
નમન એવા સર્વ શિક્ષકગણ,
ડગલે પગલે ઠોકર ખાતા
સંભાળી મુજ ડોર
નમન એવા સર્વ શિક્ષકગણ ,
આજ મુજ હૈયે હર્ષ
કાર્ય મુજ હસ્તકે કરૂ હું.
આપનું બની શિક્ષિકા
નમન એવા સર્વ શિક્ષકગણ.
કરીશ હું સહુને સાક્ષર
દઇશ વિદ્યા દાન ..
વચન સર્વ શિક્ષકગણ ને...,
જયશ્રી.પટેલ
૫\૯\૧૯