અભણ ને યાદ આવે નય
તે
ગાયેલ ગીતા મા ગ્યાન પણ
ભરોસો ભારી ભગવાન કે
લાલોલાગણી જાણે સે લાલદા
???
અભણ માણસો ને તે ગાયેલ ગીતા નુ ગ્યાન યાદ નથી પણ હે ઠાકર તેને એટલો ભરોસો છે કે ભલે મને ગીતાજી ના પાઠ નો આવડતા હોય પણ ઠાકર લાગણી જાણે છે અને આંખ ભીની થાય અને જવાબ નો આપે તો મારો દ્રારકા નો દેવ નહિ...
જય દ્વારકાધિશ ??
??જયભૂતનાથ ?