આને કહેવાય નવું
??????
એક ગુજરાતનો વેપારી *KBC* ની હોટસીટ સુધી પહોંચી ગયો
*અમિતાભ બચ્ચન:* હવે તમે ફોન ઓફ ફ્રેન્ડ દ્વારા કોની સાથે વાત કરવા માંગો છો,
*ગુજરાતી વેપારી:* સર અમારા ગુજરાતના એક મોટા વેપારી છે ઘનશ્યામભાઈ તેમની સાથે,
*અમિતાભ બચ્ચન:* એ કોણ છે; મિત્ર, સગાં સબંધી કે ?
*ગુજરાતી વેપારી:* નહિ સર, પેમેન્ટ લેવાનું બાકી છે, સાલો ત્રણ મહિનાથી ફોન નથી ઉપાડ્યો, તમે કરશો એટલે ઉપાડશે, ઉઘરાણી થઈ જાય અને આખી દુનિયા સાંભળશે એટલે પેમેન્ટ પણ આપી દેશે, તમારી પાસેથી ના જીત્યા તો કાંઈ નહીં પચાસ લાખની ઉઘરાણી તો પાકશે ને!!
*અમિતાભ બચ્ચન(ખુરશી પરથી ઊભા થઈને):* સર તમારા પગ ક્યાં છે??????
??????
*ગુજરાતી એટલે ગુજરાતી હો.......*