*સોસયલ મીડિયા* "માઈક્રો ફિક્શન"
31-8-2019
કોલેજમાં અભ્યાસ કરતી આયુષી એના બોય ફ્રેન્ડ ની બર્થ-ડે પાર્ટીમાં ગઈ ત્યાં એને કોલ્ડડ્રિંકસમા ઘેનની ગોળી નાખી પીવડાવી દીધું જ્યારે એને સવારે હોશ આવ્યો અને મોબાઇલમા સોશયલ મીડિયામાં એનો વિડિયો ફરતો જોતાં જ એના હોશ ઉડી ગયા અને ત્યાંથી નીકળી અને સાબરમતી નદીમાં કુદી પડી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....