Gujarati Quote in Blog by Chetan Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધરતી રસ્સાતાળ ઢોળતા
જગનો નાશ જણાય
શિવથી એક સંઘરાય
લિલા ઝેર લાલદા

???

જગતમાં જ્યારે સમુદ્ર મંથન થયું અને ચૌદ રત્નો નિકળિયા છતાં પણ દેવ અને દાવન ધરાણા નહિ અને મંથન ચાલુ રાખ્યું છેવટે હળાહળ ઝેર નિકળ્યું અને એ ઝેર પણ કેવું તો કે ધરતી ઉપર ઢોળી તો ધરતી ફાટી જાય દેવ અને દાવન મુંઝાણા હવે કરવું શું? છેવટ ભગવાન શિવ ને ચરણે ગયા અને ડાડા ભોળિયો નાથ એ ઝેર ને ગળામાં જીરવી ગયા અને નિલકંઠ કેવાણા

?ઓમ નમ: શિવાય?

??જય શ્રી કૃષ્ણ ??

Gujarati Blog by Chetan Joshi : 111242057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now