"સુંદરતા" માનવી નું " ઘરેણું" છે, પણ "સ્વભાવ " તેની "ચમક" છે,
'ઘરેણું' ગમે તેટલું કિંમતી કેમ ના હોય! ,
પણ તેમાં 'ચમક' ના હોય તો તે ઘરેણાનું કોઈ મૂલ્ય નથી ,
તેમ માનવી ગમે તેટલો "સુંદર " કેમ ના હોય! ,
પણ તેનો "સ્વભાવ " સારો ના હોય તો તે "સુંદરતા" કોઇ જ કામની નહિ.
હેમાંગી