Gujarati Quote in Poem by Rathva Vijayraj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમાં મારો શું વાંક

હસીન દુનિયા માં ફરવા ,
મોકલ્યો મને ભગવાન તમે,
એમાં મારો શું વાંક ?
તમારી આ દુનિયા હું એકલો આવીયો,
એમાં મારો શું વાંક ?
દુનિયા માં આવ્યા પછી સગા-સંબધી મળ્યા ,
પરંતુ તેમનો સાથ ન માંલ્યીઓ ,
એમાં મારો શું વાંક ?
દુનિયા માં ઘણા લોકો મળ્યા,
પરંતુ કોઈ ને સમજી ના શકયો ,
એમાં મારો શું વાંક ?
સુખ પામવા ને મથતો હું,
પરંતુ દુઃખ જ મળતું મને ,
એમાં મારો શું વાંક ?
વસંત ઋતું ની જેમ એક પરી ને ,
મારી દુનિયા મોકલી તમે ,
એમાં મારો શું વાંક ?
તમે મારી આંખો માં વસાવી તેને ,
તમે તેને મારી દિલ ની ધડકન બનાવી તેને,
એમાં મારો શું વાંક ?
એ પરી ની દુનિયા માં ફરવા ,
મોકલ્યો મને ભગવાન તમે ,
એમાં મારો શું વાંક ?
એ પરી મારા શરીર ની આત્મા બનતી ,
પરંતુ વસંત ઋતું માં મોહવી નાખ્યો તમે ,
પાનખર ઋતું ને ભુલાવી તમે ,
એમાં મારો શું વાંક ?
હાથ ની લકીરો માં નામ એનું નહોતું ખેચ્યું તમે ,
તેમ છતાં એ પરી ને મોકલી તમે ,
એમાં મારો શું વાંક ?
દુઃખ ના મહાસાગર માં ડુબાડયો તમે ,
તરસ તો મને મૃત્યુ ની છે ,
પરંતુ મૃત્યુ આપતા નથી તમે ,
એમાં મારો શું વાંક ?
એમાં મારો શું વાંક ?
- વિજયરાજ રાઠવા

Gujarati Poem by Rathva Vijayraj : 111237326
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now