નવલાખ તારા નભમાં
ચાંદાનો હોય સાથ
ઉગ્યા શુર વિણ અંધકાર
લે ના રજા લાલદા
???
એક સાથે નવ લાખ તારા આકાશ માં હોય એટલું જ નહીં ચંદ્ર પણ તેની સાથે હોય પણ જ્યાં સુધી દાદા સુર્ય નારાયણ કોર ના કાઢે એટલે કે ઉગે નહિ ત્યાં સુધી અંધકાર જતા નથી આવા અંધકાર ના નાશ કરનારા કશ્યપ અને અદિતી ના દિકરા ને કોટી કોટી વંદન
??જય ભૂતનાથ ??