જીવનમાં પોતાનો ધ્યેયને પ્રાપ્ત કરી સફળ થવું એ સારી વાત છે.... પરંતુ કદાચ આ સફળતા અધુરી છે... કેમ કે જીવનનો સાચો ઉદ્દેશ્ય પ્રભુ એ તમને જન્મ વખતે જ આપ્યો છે.... અને તે ઉદેશ્ય છે કે પ્રભુએ જે લોકોને શારીરિક અને માનસિક રીતે નબળા રાખ્યા છે એમની મદદ કરો... દરેક જીવ સાથે માણસાઈ રાખો...પ્રભુ ને ગમતું કરશો તો તે તમને ખુશ જ રાખશે.....