ક્યાંક વાંચ્યું હતું : મનોરંજન ની જરૂર એને પડે છે જેને પોતાનું કામ ન ગમતું હોય અથવા જે પોતાની મૂળ પ્રકૃતિ ના વિરુદ્ધ ચાલતો હોય , કહેવાઈ છે, મગજ નો થાક વધુ એટલું મનોરંજન નું સ્થર નીચું, વલ્ગર જોક અને પોર્નોગ્રાફી માં હસતો આ સમાજ મગજ થી કેટલો થાકેલો હશે.