Gujarati Quote in Poem by Jignesh Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ પરંતુ,
અફસોસ
મને સમજવાની કોશીશ કોઈ એ ના કરી.

હુ પણ માનવ છું.
મારે પણ દિલ છે.
મારે પણ મારા દિલની વાત કરવી છે.
હુ પણ મારી વાત રજુ કરવાનો એક મોકો માંગુ છું.
હુ નિર્દોષ છું.
મારા વિશે પણ કોઈએ કોઈને ખોટો મેસેજ આપ્યોં છે.

મે પણ જીવનમાં ફક્ત એકજ વાર અને એકજ વ્યક્તિને સાચો અને દિલ થી પ્રેમ કર્યો છે.

આજે તે વ્યકિત મને નથી મળવાની તે ખબર છે.

છતા પણ કેમ આજ સુધી પણ તેની યાદ મારા દિલ માંથી જતી નથી.
આ હકીકત છે.

દોસ્તો મારે પણ ઘણું બધુ કહેવું છે.
પણ કોઈ સાંભળવા વાળુ અને સમજવા વાળુ કોઈ તો હોવુ જોઈએ.

હુ પણ એના માટે અડધી અડધી રાત સુધી રડ્યો છું.
ખૂબ તડપ્યો છું.

પણ અફસોસ મને મળીને કહેવાની જગ્યાએ બીજી વ્યક્તિ ઉપર ભરોશો કર્યો.

બસ જીવનમાં એક વાર મોકો મળે તો પુછવુ છે એને કહેવુ છે

હર હંમેશા રાહ જોસે આ Jigar
તને પામવાની, તને મળવાની, અને તારી એક ઝલક જોવા માટે હરરોજ તડપે છે.

એક સાચો અને દિલ થી પ્રેમ કરવા વાળો આશિક.

Gujarati Poem by Jignesh Gajjar : 111226057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now