મૂડ સારો હોઈ ત્યારે આખી દુનિયા સારી લાગે છે , પણ જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એ જ દુનિયા ખરાબ લાગે છે , આ વાત તો ખાલી મન ની છે બાકી કરોડપતિ માણસો બધું હોવા છતાં આત્મહત્યા કરી લે છે, એ જ રસ્તા પર રહેતો ભિખારી કંઇ ના હોવા છતાં ખુશી ખુશી જિંદગી જીવી જાય છે.