આખી દુનિયા આ કહીને થાકી કે
બેટા ભણો નહીતો રહી જશો
બાળકો ભણે તો ખરા અને
વખત આવે તો નાપાસ પણ થાય
અને બાળકો હોશિયાર હોય તો
સારા ગુણ લઈ ઉત્તીર્ણ થાય
જો બાળક નાપાસ થાય તો
આખી દુનિયા તેની પર આંગળી ઉઠાવશે
તેમજ જાતજાતના પ્રશ્નો કરશે અને
જીવવા પણ નહીં દે
ને
આજુબાજુના લોકો આખા ગામમાં ઢંઢેરો પીટશે કે
ફલાણા નો છોકરો કે છોકરી અભ્યાસમાં નાપાસ થયા છે
અને તે બાળક પર તેના શિક્ષક તેના માતા-પિતા તથા પડોશીઓ અને આજુબાજુના તમામ લોકો તેને
એક ચોરની નજર થી જોશે
હા તમે કહેશો કે ચોરની નજર?
પણ સાહેબ સત્ય હકીકત તો આ જ છે કે
જે પાસ થાય છે તે તો
આ દુનિયા ના ચાર છેડા માં જ રહી જાય છે
પરંતુ જે નાપાસ થાય છે તે
આખી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં રાખે છે
ને સદાયકાળ સુધી આ દુનિયાને યાદ રહે છે
એટલે કે જિંદગીમાં ઉતાર-ચડાવ તો ઘણા આવશે
પરંતુ એ ઉતાર-ચડાવ નામની દુનિયાની સૌથી મોટી ડિગ્રી લઈને ફરે
એ જ સાચા અર્થમાં પાસ છે
એટલે કે આ દુનિયામાં અનુભવ થી મોટી ડિગ્રી કોઈ જ નથી
અને આ જ હકીકત છે
કેમકે ઈતિહાસ ખોલીને જોઈ લો
મુકેશભાઈ અંબાણી જે ઓછું ભણ્યા હતા
પરંતુ તેમની પાસે અનુભવ નામની મોટી ડિગ્રી હતી
નેઆજની તારીખમાં ગુજરાતના સૌથી ધનિક વ્યક્તિ છે
નરેન્દ્ર ભાઈ મોદી જે ભારતના વડાપ્રધાન છે તે પણ ઓછું ભણ્યા હતા પરંતુ તેમની પાસે અનુભવ નામની મોટી ડિગ્રી હતી
albert einstein
જેમણે તેમના શિક્ષક કે એક પાગલ ઘોષિત કરી દીધો હતો
ને તેમણે તેમની માતા ના અનુભવના જ્ઞાનથી આ દુનિયાને માસ એનર્જી equivalence ની ભેટ આપી હતી.
અને જો બાળક સારા ગુણથી ઉતીર્ણ થશે તો દુનિયા તેને માત્ર એક જ દિવસ યાદ રાખશે પણ નાપાસ થશે દુનિયા તેને આખી જિંદગી યાદ રાખશે.
અને આ જ હકીકત છે આ જાલિમ દુનિયાની....