સપનુ છો કે તમે હકીકત મારી
અેતો મને સમજાતુ નથી..
આવ્યા તમે ને જતા રહ્યા પણ
જીંદગી શુ છે સમજાતુ નથી..
પલ પલ તમને જોયા કરુ હુ
આંખો મારી ઝબકાતી નથી..
સુંદરતાની છો અદભુત મુરત
સમય સાથે વિસરાતી નથી..
ધબકાર તમે છો મારા હદયનો
ધડકન મારીઅટકાતી નથી
સપનુ છો કે.......સંજુ?