આજે એક સ્ટેટ્સ માં વાંચ્યું કે ,"ક્યારેય કોઈ માણસ ને એટલો દુઃખી ના કરો કે એ બે હાથ જોડી ને ભગવાન ની સામે તમારું નામ લે."
અહીં તો દુઃખ સાંભરનારા સામે જ દુઃખ દેવા ની ફરિયાદ છે, મારા સુખ ની નહીં પણ, દુઃખ ની આ એક વાત છે.
બે હાથ જોડું, માથું નમાવું , કે પૂજા કરું શુ એની, જેના અસ્થિતવ ઉપર જ મને હવે અવિશ્વાસ છે.
જેટલી રાખી શ્રદ્ધા મેં એના ઉપર, એટલો જ કર્યો એણે વિશ્વાસઘાત છે.
અરે તું હોઈ તો આવ મારી સામે, પૂછવા કેટલાક પ્રશ્નો છે ,માંગવા કેટલાક જવાબ છે મારે.
-શુન્ય સા