એવા લોકોને મૂક તડકે,જે મન મૂકી આજે વરસે નહીં;
બળે અંદરના ભડકે,જે સ્વજનના સ્નેહ કાજે તરસે નહિ.
લાગીછે આગ એસી ના આઉટરો જેવી હૈયા મહી;
તમે સ્નેહનું વાદળ બની વરસી પડો.. નહીતો અંદર-બહાર કશું ઠરશે નહીં.
ગગન વિશાળ, આકાશે ઉડ્યું; "અચાનક"
આગળ લખવા કરતા છોડું અધૂરું, બાકી તું પૂરું કરશે નહીં.
??? જય મુરલીધર ???